ઈશ્વર

 

ઈશ્વર,

તારી કૃપાનો એહસાસ

મને થવા માંડ્યો

મંદિર જવાનું છોડ્યા પછી..

ત્યાં સુધી તો ગર્વ હતું

મને મારી પ્રાર્થના પર.. 

Comments

Post a Comment

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન