ભગવાન

આંસુ, હાસ્ય, અચરજ

બીક, જોખમ, રોમાંચ

પ્રેમ, હુંફ, ભરોસો

જીવનમાં કઈ કેટલું છે અનુભવવાનું ?!!

હે ભગવાન,

આમાં તને ભજવાનો અલાયદો સમય શાને કાઢું?

આ બધુંય તું જ તો છે.

Comments

  1. I realise all these much much later.. How i wish i would have known earlier, and my life would have been very different.. But I am sharing these with my girls and they are absorbing it very well. So, glad..

    ReplyDelete
    Replies
    1. Please keep writing, its definitely inspiring.
      Muzammil

      Delete

Post a Comment

Popular posts from this blog

ડર

સુગરી